વેકુંઠધામ ચેરીટેબલ સંચાલિત ટ્રસ્ટમા ઇલેક્ટ્રિકલ સગડી અપાઇ

ડેક્કન ફાઇન કેમ કેમીકલ પાઇવેટ લિમિટેડ દ્વારા વેકુંઠધામ ચેરીટેબલ સંચાલિત ટ્રસ્ટમા ઇલેક્ટ્રિકલ સગડી અપાઇ
વેકુઠધામ ચેરીટેબલ ટ્રસ્ટ વેજલપુર સ્મશાન ભૂમિમાં હરિત ભઠ્ઠી સી એસ આર ઇલેક્ટ્રિકલ સગડી અપાવામા આવી
ડેકકન ફાઇન કેમીકલસ કંપનીના સહયોગથી વેકુઠધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10 લાખની કિંમતની સગડી આપી
ભરૂચના વેજલપુર હિન્દુ સ્મશાન ભૂમિ ને પર્યાવરણ તેમજ લાકડાનો બચાઉ થાય તેમજ પ્રદૂષણ જળવાઈ રહે તે હેતુ થી ઇલે્ટ્રોનિક્સ હરિત ભઠ્ઠી આપાઇ
પર્યાવરણની જાળવણી માટે હરિત ભઠ્ઠી અપાઇ આ ઈલેક્ટ્રિકલ સગડી સામાન્ય રીતે અગ્નિ સંસ્કાર માટે 15 મણ થી વધુ લાકડા વપરાય છે જ્યારે આ ઇલે્ટ્રોનિક્સ ભઠ્ઠી ના ઉપયોગ થી ફક્ત 4 થી 5 મણ લાકડા અગ્નિ સંસ્કાર માટે થઈ શકે છે. અને પ્રદુષણ પણ નિયંત્રણમા લાવી શકાય છે.
આ પ્રસંગ ઉપસ્થિત ડેકકન ફાઇન કેમ કેમિકલ અંકલેશ્વર સાઈડ હેડ પરાગ શાહ, એચ આર હેડ વિપુલ રાણા, સી એસ આર હેડ રાહુલ શાહ,વેજલપુર ખારવા સમાજ ટ્રસ્ટી તેમજ સમાજ ના સામાજીક કાર્યકરો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756