નર્મદા મૈયાને ૭૦૦ મીટર નો ચુંદડી મનોરથ ઉત્સવ સંપન્ન

કરજણ ના માલસર મુકામે સંત મદનગીરીબાપુના સાનિધ્યમાં નર્મદા મૈયાને ચુંદડી મનોરથ ઉત્સવ સંપન્ન કરજણ તાલુકાના માલસર ગામે નર્મદા નદીના તટ પર શ્રી નર્મદા માતા ને ચુંદડી મનોરથ નું આયોજન ભવ્ય રીતે કરવામાં આવેલ આ શુભ અવસર પર શ્રી મદનગીરી બાપુ.(ગુરુ શ્રીમહેશગીરીમાં જૂનાગઢ ઇટવા ) દશનામ જૂના અખાડા વસવારી સુરત તુલસીદાસ બાપુ રેવા તથા નર્મદા તટ પર આવેલા આશ્રમ ના સાધુ, સંતો,મહંતો,આયોજક શ્રીઅર્જુનસિંહ બી ચાવડા (સુરત) તથા શ્રી રામજી ભાઈ એલ પાવસિયા( સુરત) તથા શ્રી સુધીરસિંહ આર ભાટી (રાજકોટ ) વગેરે ઉપસ્થિત રહેલ તેમજ સંત શ્રી મદનગીરીબાપુ(વસનારી મદનેશવરી ધ્યાન કેન્દ્ર) સાડત્રીસ વર્ષ થી બુટ ચપ્પલ પહેરતા નહોતા તે બાધા માનતા અહિં ઉતારેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756