દાહોદ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન રેલી

દાહોદ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન રેલી
દાહોદ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા તેમની પડતર માંગણીઓ જેમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી ને લઈ રેલી યોજી
સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઉપર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા એક પત્રકાર પરિષદ યોજઈ હતી જેમ રેલવે યુનિયન દ્વારા વર્ષોથી પડતર માંગણીઓ જેવી કે એરિયસ નું પેમેન્ટ , 3 લાખ ભરતીયો, ખાનગીકરણ રોકો, મહિલા કર્મચારીઓ ને સુવિધાઓ અને વિશેષ તેમની ચર્ચા જૂની પેન્શન યોજના લાગુ કરાવવાની હતી રેલવે યુનિયન ઓલ ઇન્ડિયઆ રેલવે ફેડ્રેશનના શિવગોપલ મિશ્રા એ કહ્યું હતું કે સરકારની હાલની પેન્શન યોજના ખૂબ ખોટી છે અને રિટાયાર્ડ કર્મચારી ઓને ખુબ ઓછું પેન્શન મળે છે અને એટલેજ અમારો વિરોધ છે અને માંગણી છે કે જૂની પેન્શન યોજના સરકાર લાગુ કરે જો સર્કરમારી આ માંગ નહિ સ્વીકારે તો આ સરકાર ને 2024માં ઉખાડી ફેખીશું અને સરકાર બદલી નાખીશું તેવું જણાવ્યું હતું.
દાહોદ યુનિયન ના હોદ્દેદારો દ્વારા દાહોદ પરેલ થી એક રેલી યોજી હતી જેમાં તમામ યુનિયન ના લોકો જોડાયા હતા
આ કાર્યક્રમમાં શિવગોપાલ મિશ્રા જેઓ ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન ના મહામંત્રી , J.R Bhosle કાર્યકારી અધ્યક્ષ વેસ્ટર્ન રેલવે યુનિયન અને મહામંત્રી મુકેશ માથુર તેમજ યુનિયન ના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ઝેની શેખ, દાહોદ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756