દામનગર શહેર ના સામાન્ય હીરા વેપારી મગનભાઈ ચકાભાઈ બુધેલીયા પરિવાર દ્વારા સુરત શહેર ધાબળા વિતરણ અભિયાન

દામનગર શહેર ના સામાન્ય હીરા વેપારી મગનભાઈ ચકાભાઈ બુધેલીયા પરિવાર દ્વારા સુરત શહેર ધાબળા વિતરણ અભિયાન
સુરત. દામનગર શહેર ના સામાન્ય હીરા વેપારી મગનભાઈ ચકાભાઈ બુધેલીયા પરિવાર દ્વારા સુરત શહેર ધાબળા વિતરણ અભિયાન દામનગર શહેર માં હીરા ના વેપારી હાલ સુરત મગનભાઈ બુધેલીયા પરિવારે તાજેતર માદરે વતન માં ચાલતી જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના આશ્રિત બળદો માટે સવા લાખ નું શેડ બનાવવા અનુદાન આપ્યું છે અત્રે સુરત શહેર માં રોડ રસ્તા ઓ વેરાન વગડા બાગ બગીચા કે રખડતા ભટકતા ભિક્ષુક ગરીબ ગુરબા ને કડકડતી ઠંડી માં ગિષ્મ નો અનુભવ કરાવતા ધાબળા જ્યાં ત્યાં જઈ અલ્પહાર સાથે વિતરણ અભિયાન ચલાવતા મગનભાઈ બુધેલીયા ના પુત્ર રત્ન રવિ બુધેલીયા સહિત યુવાનો ની ટીમ રોજ રાત્રી એ ગરમ ધાબળા સાથે અલ્પહાર લઈ ને નીકળી પડે છે સુરત શહેરી અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહ થી ધાબળા વિતરણ અભિયાન ચલાવી રહ્યા છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300