શિવકુંજ આશ્રમ વૃદાવનધામ ખાતે શ્રી હનુમાનજી ને સમર્પિત પૂજ્ય સીતારામબાપુ ના વ્યાસાસને ૧૦૮ શ્રીમદ્ર ભાગવત જ્ઞાનયજ્ઞ ની બુધવારે પુર્ણાહુતી

શિવકુંજ આશ્રમ વૃદાવનધામ ખાતે શ્રી હનુમાનજી ને સમર્પિત પૂજ્ય સીતારામબાપુ ના વ્યાસાસને ૧૦૮ શ્રીમદ્ર ભાગવત જ્ઞાનયજ્ઞ ની બુધવારે પુર્ણાહુતી
Spread the love

ભાવનગર ના અધેવાડા શ્રી શિવકુંજ આશ્રમ વૃદાવન ધામ ખાતે હનુમાનજી ને સમર્પિત પૂજ્ય સીતારામબાપુ ના વ્યાસાસને ચાલતી ૧૦૮ શ્રીમદ્ર ભાગવત જ્ઞાનયજ્ઞ ની કાલે ભવ્ય પુર્ણાહુતી ૧૦૮ શ્રી ભાગવત જ્ઞાનયજ્ઞ નું દીપપ્રાગટય પ પૂજ્ય સંત શ્રી જ્યોતિર્મયીમાં સનાતન આશ્રમ બાઢડા પ પૂજ્ય સંત શ્રી ઉષામયીમાં શિવદરબાર આશ્રમ કાનાતળાવ દ્વારા કરાયું પોથી યાત્રા કાચ મંદિર તળાજા રોડ થી પ્રસ્થાન થઈ કથા સ્થળે પહોંચી હતી મુખ્ય યજમાન પરિવાર નરભેરમભાઈ મણીશંકરભાઈ ધાંધલ્યા હરિશંકરભાઈ ગોપાળજી ધાંધલ્યા સ્વ ધનેધવરભાઈ ગોપાળજી ધાંધલ્યા સાંખડાસર -૧ હસ્તે પી ડી ધાંધલ્યા પરિવાર ના ભવ્ય ધર્મોત્સવ તા.૨૯/૧૨/૨૨ થી પ્રારંભાયેલ શ્રી મદ્રભાગવત કથા ૧૦૮ ની તા ૦૪/૧/૨૩ ને બુધવાર રોજ સાત દિવસીય ભવ્ય અને દિવ્ય શ્રી મદ્ર ભાગવત કથા ૧૦૮ ની રંગારંગ પુર્ણાહુતી કરાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230103_172805.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!