દામનગર શહેર ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને પાડરશીંગા કુમાર શાળા ના સાર્વજનિક પુસ્તકાલય તરફ થી હજારો પુસ્તક ની ભેટ

દામનગર શહેર ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને પાડરશીંગા કુમાર શાળા ના સાર્વજનિક પુસ્તકાલય તરફ થી હજારો પુસ્તક ની ભેટ
દામનગર શહેર ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને પાડરશીંગા કુમાર શાળા ના સાર્વજનિક પુસ્તકાલય તરફ થી હજારો પુસ્તકો ની ભેટ દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન ગણાતા સવા સો વર્ષ કરતા જુની સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ને પાડરશીંગા ગામે કુમાર શાળા માં ચાલતા સાર્વજનિક પુસ્તકાલય તરફ હજારો ની સંખ્યા માં સંદર્ભ અપ્રાપ્ય આઉટ ઓફ પ્રિન્ટ દુર્લભ પુસ્તકો ની ભેટ અર્પણ કરાય પાડરશીંગા કુમાર શાળા પરિવાર શિક્ષક શ્રી ઓના વરદહસ્તે દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના મંત્રી અને કર્મચારી ગણેશભાઈ નારોલા ને પુસ્તકો અર્પણ કરાયા હતા પાડરશીંગા ના સાર્વજનિક પુસ્તકાલય ની ઉદારતા બદલ સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા સહિત તમામ ટ્રસ્ટી શ્રી એવમ વાંચક વર્ગ તરફ થી આભાર ની લાગણી વ્યક્ત કરાય હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300