લીલીયા મોટા ના PGVCL કર્મચારી વય મર્યાદા થી નિવૃત્ત થતા વિદાય માન અપાયું

લીલીયા મોટા ના PGVCL કર્મચારી વય મર્યાદા થી નિવૃત્ત થતા વિદાય માન અપાયું
લીલીયા મોટા ના પી જી વી સી એલ કર્મચારી જે.એન વાંઝા (પ્યુન) મર્યાદાથી નિવૃત્ત થતા લીલીયા પી જી વી સી એલ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય માન અપાયું જેમાં પી જી વી સી એલ અધિકારી ઓ કર્મચારીઓ દ્વારા અદકેરું આયોજન વિદાયમાંનુ કરવામાં આવેલ જે એન વાંઝા પોતાના સ્વભાવથી સ્ટાફ સાથે એક પરિવારની જેમ ભળી ગયેલ હોય ત્યારે પીજીવીસીએલ સ્ટાફ દ્વારા નમ આખોથી વિદાયમાન આપવામાં આવેલ આતકે ડેપ્યુટી એન્જિનિયર એન એમ ભવાની સાહેબ ડેપ્યુટી એન્જિનિયર સી કે દેવમુરારી સાહેબ જુનિયર એન્જિનિયર કેતનભાઇ દવે જુનિયર એન્જિનિયર એમડી રાઠોડ પી એમ વાઘેલા એસ એમ દુધાત એચ ડી બગડા ડી બી સોલંકી એલ એસ પ્રજાપતિ બી આર રવૈયા એમ એન પલવાર જી કે પટેલ ગૌતમ પરમાર સહિતના લીલીયા પીજીવીસીએલ સ્ટાફના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહેલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300