બાબરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા નું સન્માન કરાયું

બાબરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા નું સન્માન કરાયું
બાબરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સુનિ મુસ્લિમ જમાત ખાને બાબરા ના નવ નિયુક્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા નું બાબરા લાઠી દામનગર ચાવંડ અમરેલી ના મુસ્લિમ સમાજ દ્વારા જનકભાઈ તળાવીયા નું ભવ્ય સન્માન કરાવામાં આવ્યુ હતુ જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જીલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ ના ચેરમેન જીતુભાઇ ડેર બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા અમરેલી જિલ્લા લધુમતી મોરચા ના પ્રમુખ રજાક ભાઇ કચરા ઇકબાલભાઇ ડેરૈયા દામનગર રીઝવાનભાઇ સૈયદ રહીમભાઈ પંછીરાજ આરીફભાઇ મેતર બાબરા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સન્માન બદલ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ સમસ્ત મુસ્લિમ સમાજ ના આગેવાનો વડીલો યુવાનો નો આભાર માન્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300