અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2023 નો આજ થી શુભારંભ

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2023 નો આજ થી શુભારંભ
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2023 નો આજરોજ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ભરૂચ ના કલેક્ટર શ્રી તુષાર સુમેરા અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો
તારીખ ૫,૬ અને ૭ જાન્યુઆરી એમ ત્રણ દિવસ માટે યોજાયેલ આ એક્ઝિબિશનમાં વિવિધ કેટેગરીના સ્ટોલ ધારકોએ ભાગ લીધેલો છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300