પરમાર્થ ટ્રસ્ટ અને માં સરસ્વતીજી ગૌશાળા નું સંગોષ્ટિ સ્નેહ મિલન યોજાયું

પરમાર્થ ટ્રસ્ટ અને માં સરસ્વતીજી ગૌશાળા નું સંગોષ્ટિ સ્નેહ મિલન યોજાયું
Spread the love

સુરત શહેર માં અનેક વિધ સેવા ઓનો પર્યાય બની ચૂકેલ પરમાર્થ ટ્રસ્ટ એવમ માં સરસ્વતી ગૌશાળા સીતાપૂર પાનસડા નું સ્નેહ સંગોષ્ટિ સમારોહ સંપન્ન

સુરત શહેર માં અનેક વિધ સેવા ઓનો પર્યાય બની ચૂકેલ પરમાર્થ ટ્રસ્ટ એવમ માં સરસ્વતી ગૌશાળા સીતાપૂર પાનસડા નું સ્નેહ સંગોષ્ટિ સમારોહ માં રક્તદાન કેમ્પ યોજાયો સામાજિક સંસ્થા ના કર્મવિરો દ્વારા માતા પિતા વંદના નો હદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો “દુનિયા ના દરેક દેવસ્થાન દુજા હૈ માં બાપ કી સેવા હી સબસે બડી પૂજા હૈ”
દિવસ દરમ્યાન કોઈપણ એક સતકર્મ કરો “પર હિત સરિસ ધરમ નહિ ભાઈ” નો સદેશ આપતા ભરતભાઇ માંગુકિયા એ મનનીય વક્તવ્ય માં જણાવ્યું હતું કે પરમાર્થ ની સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે સુધી અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ માં જતા છાત્રો ના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ કામ કરી રહી છે પરમાર્થ ટ્રસ્ટ માં સેવારત ટ્રસ્ટી શ્રી ઓ સ્વંયમ સેવકો ની સેવા તેમના પરિવાર ના ત્યાગ સમર્પણ ને આભારી છે જે સૌથી ગૌરવ ની વાત છે અનેક વિધ સેવા પ્રસરી રહી છે તેમાં પરમાર્થ ટ્રસ્ટ પરિવાર ના બહેનો મહિલા ઓનો સેવા માટે સમર્પણ ભાવ અને ત્યાગ અમો ને વધુ ને વધુ બહેતર સેવા ની પ્રેરણા આપી રહ્યા છે તેથી આ સેવા શાખા પ્રશાખા ઓમાં વિસ્તરી અને વિકસી રહી છે સંગોષ્ટિ સ્નેહ મિલન માં સુંદર સદેશ સાથે પરમાર્થ ટ્રસ્ટ અને માં સરસ્વતી ગૌશાળા પરિવાર ના તમામ કર્મવિરો નું સહ પરિવાર નું ભવ્ય અભિવાદન સાથે સ્નેહ મિલન સંગોષ્ટિ માં પરમાર્થ ટ્રસ્ટ ના સામાજિક પ્રદાન થી દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતી પ્રવૃત્તિ ની સર્વત્ર સરાહના કરાય હતી મહાનુભવો પરમાર્થ ટ્રસ્ટ અને માં સરસ્વતી ગૌશાળા પરિવાર દ્વારા સ્નેહ સંગોષ્ટિ માં વિસ્તૃત સેવા પ્રવૃત્તિ ના સવિસ્તાર સાથે ભવ્ય ઉજવણી રાસોત્સવ અને રક્તદાન કેમ્પ યોજાયો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230104-WA0017.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!