અમરેલીના રાજુલા તાલુકાના રીંગણીયાળા ગામે એક મહિલાનું ખેતી કામ દરમ્યાન મોત નિપજ્યું..

બેંકીંગ ન્યુઝ….
રાજુલા…..
અમરેલીના રાજુલા તાલુકાના રીંગણીયાળા ગામે એક મહિલાનું ખેતી કામ દરમ્યાન મોત નિપજ્યું…..
કપાસના છોડને થ્રેસર કરવાના મશીનમાં કામ કરતી વેળાએ ઘટના બની હતી…..
મૃતક મહિલાનું નામ લક્ષ્મીબેન હરજીભાઈ બાબરીયા ઉમર 50 ટ્રેક્ટર પાછળ થ્રેસર મશીનમાં આવી જતા મોત નીપજ્યુ હતું….
આ ધટનાની જાણ થતાં ડુંગર પોલીસ ધટના સ્થળે પહોંચી હતી……
મૃતક મહિલાને રાજુલા સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવી હતી…….
ડુંગર પોલીસે પંચરોજ કામની કામગીરી હાથ ધરી હતી…….
રીપોર્ટ:-ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300