આસોદર પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભાષા ના સંવર્ધન ગૌરવ માટે પરીક્ષા યોજાય

આસોદર પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભાષા ના સંવર્ધન ગૌરવ માટે પરીક્ષા યોજાય
દામનગર ના આસોદર પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભાષાના સંવધઁન ગૌરવ અને ગરીમા જળવાઈ રહે તે અંતર્ગત શ્રી આંસોદર પ્રા. શાળા તા.લાઠી. જિ.અમરેલી માં તા.07/01/2023 ના રોજ સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 6 થી 8 ના 50 વિદ્યાથીઁઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી હતી. કેન્દ્ર સંયોજક શ્રી સુરેશભાઈ નાગલા. તથા આચાર્યશ્રી.તેમજ શાળા પરીવારે આ કાયઁને સફળ બનાવવામાં ખૂબ સાથ અને સહકાર આપેલ હતો. જયતુ સંસ્કૃતં.સાથે સંસ્કૃત ભાષા ના સંવર્ધન માટે વિદ્યાર્થી ઓએ પણ ઉત્સાહ ભેર પરીક્ષા આપી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300