ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે
મુખ્યમંત્રીશ્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે
તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમા સૌના સાથ સૌના વિકાસ ના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છ
સીએમપીઆરઓ/અરૂણ… ……..
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300