મોટી કુકાવાવ ખાતે 74 માં પ્રજાસતાક પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ

મોટી કુકાવાવ ખાતે 74 માં પ્રજાસતાક પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ
Spread the love

મોટી કુકાવાવ ખાતે 74 માં પ્રજાસતાક પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ

શ્રી એન એમ શેઠકુમાર વિદ્યાલય મોટી કુંકાવાવ ખાતે 26 મી જાન્યુઆરી અર્તગત આજે શ્રી એન એમ શેઠકુમાર ખાતે કાર્યક્રમ યોજાયો હતો

અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામના બગસરા રોડ ઉપર આવેલી મોટી કુકાવાવ ખાતે
શ્રી એન એમ શેઠકુમાર વિદ્યાલય મોટી કુંકાવાવ ખાતે 26 મી જાન્યુઆરી અર્તગત આજે શ્રી એન એમ શેઠકુમાર ખાતે કાર્યક્રમ યોજાયો હતો
શ્રી એન એમ શેઠકુમાર વિદ્યાલય મોટી કુંકાવાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ત્યારે દેશભક્તિના રંગે રંગાઈ જવા અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ આવી પહોંચ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત, દેશભક્તિ ડાન્સ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા

મોટી કુકાવાવ ખાતે 74 માં પ્રજાસતાક પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ

આજરોજ 74 માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી સી એન એમ શેઠ કુમાર વિદ્યાલય મોટી કુકાવાવ ખાતે કરવામાં આવ્યું તેમાં ગામના સરપંચ સંજયભાઈ લાખાણી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવનું શાળાનાચાર્ય મેહુલભાઈ સુખડિયા તથા શાળાના શિક્ષક ગણ દ્વારા પુષ્પગુચ્છ સન્માવવા માં આવ્યા હતા સરપંચ સંજયભાઈ લાખાણી દરેકને પ્રસંગો પાચિન ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં ગામની દરેક પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓ તથા શૈક્ષણિક ગ્રુપો દ્વારા ભવ્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સંપૂર્ણ કાર્યક્રમ સફળ કરવા માટે શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ સુખડિયા દ્વારા સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ

ત્યા, ઉપસ્થિત રહેલા અગ્રણી મહાનુભાવો માં
કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી કુકાવાવ વડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલભાઈ અંટારા અરવિંદભાઈ દોંગા
સહિત ભક્તજનો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા
કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ સુખડિયા દ્વારા ખુબજ જહેમત ઉઠાવી ખુબજ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230126-WA0059-0.jpg IMG-20230126-WA0058-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!