૭૪માં પ્રજાસત્તાક અને રમત ગમત દિવસની ઉજણી કરવામાં આવી

૭૪માં પ્રજાસત્તાક અને રમત ગમત દિવસની ઉજણી કરવામાં આવી
Spread the love

૭૪માં પ્રજાસત્તાક અને રમત ગમત દિવસની ઉજણી કરવામાં આવી

૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજણીની સાથે રમત ગમત દિનની આર એમ પી એસ ફલાયિંગ કીડ્સ પ્રિ સ્કૂલની ત્રણેય શાખામાં ભવ્ય ઉજવણી.

તા ૨૬મી જાન્યુઆરી ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ભવ્ય ઉજવણી નાં ભાગરૂપે અંકલેશ્વર દિવા રોડ, અંદાડા ગામ અને જી આઈ ડી સી સ્થિત આર એમ પી એસ ફલાયિંગ કિડ્સ પ્રિ સ્કૂલ માં પ્રજાસત્તાક દિન નાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આર એમપીએસ ફલાયિંગ કીડ્સ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવતા આ પર્વ ની સાથે રમત ગમત દિન ની પણ ઉજવણી કરવામાં આવી હતી.શાળા નાં રમત ગમત ક્ષેત્રે વિજેતા એવાં તેજસ્વી તારલાંઓ નું પણ આ પર્વે સન્માન કરવામાં આવ્યું. બાળકો નો ખેલ નાં અભ્યાસ પ્રત્યે હકારાત્મક અભિગમ તરફ લઈ જવાનો શાળા નો મુખ્ય હેતુ ઘ્યાન માં રાખી આ પર્વ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પર્વ માં શાળા નાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો , આર એમ પી એસ ફ્લાઇંગ કિડ્સ હેડ મિસ્ટ્રેસ શ્રીમતી અર્ચના નેગી પટેલ, આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળાના આચાર્યશ્રી મેલરોય મેકડોનાલ્ડ અને શાળાના ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન સર , શાળાના ઓપરેશન હેડ શ્રી દર્શન જૈન પણ જોડાયા હતા.જેમાં બાળકોએ જય હિંદ ના નારા સાથે વાતાવરણમાં રાષ્ટ્રીય પર્વની લહેર લેહરાવી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!