શિક્ષણ ની જ્યોત જગાવી અનેક વિધાર્થીઓ ને સારું એવું શિક્ષણ આપી ઈશ્વર ને પ્યારાં થયા

શિક્ષણ ની જ્યોત જગાવી અનેક વિધાર્થીઓ ને સારું એવું શિક્ષણ આપી ઈશ્વર ને પ્યારાં થયા
જાફરાબાદ ખાતે પારેખ મહેતા હાઈસ્કૂલ ના ટેકનિકલ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ
બજાવતા સ્વ. હાતિમભાઈ સી. ભારમલ ઉંમર વર્ષ ૭૨ નિવૃત્ત શિક્ષક નું તા/૧૦/૦૨/૨૦૨૩નારોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલુ છે. તેઓની વિદાય સૌના કાળજા કંપાવી માં તેમજ વિવિધ સંસ્થાઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઈશ્વર પાસે પ્રાર્થના છેકે આપના સત્કાર્યો ની સુવાસ સદા પ્રસરતી રહેશે તેઓને નિવૃત શિક્ષક શ્રી એચ.એમ. ઘોરી સારસ્વત શ્રી નારણભાઈ એન. ઢગલ, ગ્રંથપાલ શ્રી અલારખભાઈ નિવૃત્ત નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, અમૃતલાલ સોંદરવા આચાર્ય શ્રી વિમલભાઈ અગ્રાવત, તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી કિશોરભાઈ આર. સોલંકી મુસ્લિમ સમાજના અદુભાઈ, વિગેરે મહાનુભાવો એ શ્રદ્ધાંજલિ પાઠવી છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300