નીયો ડાયગ્નોસ્ટીકસ દ્વારા “વુમન્સ ડે” નિમિત્તે રાહત દરે લેબોરેટરી સેવા.

નીયો ડાયગ્નોસ્ટીકસ દ્વારા “વુમન્સ ડે” નિમિત્તે રાહત દરે લેબોરેટરી સેવા.
Spread the love

નીયો ડાયગ્નોસ્ટીકસ દ્વારા “વુમન્સ ડે” નિમિત્તે રાહત દરે લેબોરેટરી સેવા.

રાજકોટની પ્રખ્યાત રાજનગર ચોકમાં એમ્બીશન+ બીલ્ડીંગમાં નીયો ડાયગ્નોસ્ટીકસ લેબોરેટરી – પેથોલોજી વિભાગના ડો.છાયા કોટેચા, ડો.ઘટના કથીરિયા અને ડો.મીરા ઠોરીયા દ્વારા “વુમન્સ ડે” નિમિત્તે તા. 8/3/2023 થી 15/3/2023 સુધી રાહત દરે લેબોરેટરી સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે
ડોક્ટરોના જણાવ્યા મુજબ આ સમગ્ર સપ્તાહ દરમ્યાન લોહીના ટકા, સહિત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, વિટામીન બી-12, કેલ્શીયમ, લીપીડ પ્રોફાઈલ, ડાયાબિટીસ માટે રેન્ડમ બ્લડ સ્યુગર અને યુરીનની તપાસ સહિતના બધા ટેસ્ટ ₹ ૨૦૦૦ ના બદલે રાહત દરે ₹ ૮૦૦ માં કરી આપવામાં આવશે આ સપ્તાહ દરમિયાન ફોન નંબર : 9313997220 પર ફોન કરવાથી હોમ કલેક્શન દ્વારા કે એમ્બીશન+ માં પહેલા માળે નીયો ડાયગ્નોસ્ટીકસ માં રૂબરૂ જઈ ટેસ્ટ કરાવી શકાશે. નીયો ડાયગ્નોસ્ટીકસ ની યાદીમાં જણાવ્યા મુજબ ઉપરોક્ત ટેસ્ટ માટે વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ડો.ઘટના કથીરિયા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

images-3.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!