બોર્ડ ના પરિક્ષાર્થી વિદ્યાર્થી ઓને શુભેચ્છા સાથે મો મીઠું કરાવતા અગ્રણીઓ

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે બોર્ડ ના પરિક્ષાર્થી વિદ્યાર્થી ઓને શુભેચ્છા સાથે મો મીઠું કરાવતા અગ્રણી ઓ તનાવ મુક્ત નિર્ભય પણે પરીક્ષા આપો નો સદેશ
દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે બોર્ડ ના ધોરણ ૧૦-૧૨ ના પરિક્ષાર્થી વિદ્યાર્થી ઓને શુભેચ્છા સાથે તણાવ મુક્ત નિર્ભય પણે પરીક્ષા આપો નો સદેશ આપતા સ્થાનિક અગ્રણી ઓ અને વાલી ની ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિતિ
વાલી ઓ અને વિદ્યાર્થી વચ્ચે સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી દ્વારા બોર્ડ ના પરિક્ષાર્થી વિદ્યાર્થી ઓને ઉત્સાહ પ્રેરક સદેશ નિર્ભય બનો તનાવ મુક્ત પરીક્ષા આપો ના સદેશ સાથે પરિક્ષાર્થી વિદ્યાર્થી ઓના મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી શેક્ષણિક સંસ્થા ખાતે આજે શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે બોર્ડ ના ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થી ઓએ પરીક્ષા નું પ્રથમ પેપર આપ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300