૧૯ મો પટેલ સમાજ સમુહ લગ્ન સમારોહ યોજાશે

૧૯ મો પટેલ સમાજ સમુહ લગ્ન સમારોહ યોજાશે
Spread the love

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ-પાલિતાણા આયોજીત
શ્રી ચંદ્રકાંતભાઈ પી. માંડવિયા પરિવાર (હણોલ)ના સૌજન્યથી આગામી ૧૯ મો પટેલ સમાજ સમુહ લગ્ન સમારોહ યોજાશે

પાલીતાણા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ-પાલિતાણા આયોજીત માન.શ્રી ચંદ્રકાંતભાઈ પી. માંડવિયા પરિવાર (હણોલ)ના સૌજન્યથી આગામી ૧૯ મો પટેલ સમાજ સમુહ લગ્ન સમારોહ યોજાશે સમુહ લગ્ન તારીખઃ કારતક સુદ ૧૪ રવિવાર તા. ૨૬-૧૧-૨૦૨૩
ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૧૫-૧૦-૨૦૨૩ – પાલિતાણા ફોર્મ ભરવા માટે મળો ઘનશ્યામભાઈ વી. શિહોરા પ્રમુખ હરિ ૐ ઓટો પાર્ટસ સ્ટેશન રોડ, પાલિતાણા મો. ૯૪૨૮૮૫૬૭૫૫ નીલેશભાઈ લાઠીયા કારોબારી સભ્યશ્રી પટેલ સેલ્સ હોટેલ સુમેરૂ સામે, પાલિતાણા મો. ૯૪૨૮૫૮૯૬૮૯ વિજયભાઈ ઝેડ. ગોટી પટેલ સ્ટીલ ઉપપ્રમુખ મહાવીર કોમ્પલેક્સ, ભૈરવપરા, પાલિતાણા મો. ૯૪૨૬૯૩૯૮૭૩
વિપુલભાઈ કાત્રોડીયા કારોબારી સભ્યશ્રી સીતારામ સ્ટેશનરી સ્ટેશન રોડ, પાલિતાણા મો. ૯૮૯૮૭૬૦૭૦૯
સુરત ફોર્મ ભરવા માટે મળો.સત્યમ શિહોરા હરી ૐ ટ્રેડીંગ એ-૨, સેન્ટોસા હાઈટસ્, એમ્બેવેલી આર્કેડ સામે, વી.આઈ.પી. સર્કલ પાસે, ઉતરાણ, મોટા વરાછા, સુરત, મો.૯૪૦૮૮૬૫૮૬૬ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230316_223629.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!