વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં શાસ્ત્રી રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને શ્રીમદભાગવત કથા નો રંગારગા પ્રારંભ

વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં શાસ્ત્રી રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને શ્રીમદભાગવત કથા નો રંગારગા પ્રારંભ
Spread the love

વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં શ્રી મદ્રભાગવત કથા નો રંગારગા પ્રારંભ

દામનગર ના વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં શાસ્ત્રી રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા નો રંગારગા પ્રારંભ
સ્વ જવેરભાઈ દીયાળભાઈ નારોલા ના પૌત્ર રત્નો કાંતિભાઈ નારોલા ના ઘેર થી ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન થઈ શહેર ના રાજમાર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે ફરી કથા સ્થળે પહોંચી કથા મંડપ માં નહિ પણ શ્રોતા ના હદય બેસાડતા વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી રાહુલભાઈ રાજ્યગુરૂ ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે કથા પ્રારંભ થયો વગડીયા ખોડિયાર મંદિર મહંત શ્રી પ્રીતમદાસ બાપુ ની પાવન નિશ્રા માં સેવક દ્વારા ઉત્તમોત્તમ વ્યવસ્થા ભોજન પ્રસાદ સાથે ભજન નો લ્હાવો લેતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો પ્રથમ દિવસે જ કથા મંડપ ટૂંકો પડે તેવી વિશાળ હાજરી જોવા મળી હતી ખેડૂતો ની વગડીયા સિમ તરીકે ઓળખાતા વેરાન વગડા માં અદભુત વ્યવસ્થા સાથે શ્રીમદ્ર ભાગવત કથા શ્રવણ માટે આવતા શ્રધ્ધાળુ ભાવિકો ને લાવવા લઈ જવા સુધી ની સુંદર સેવા આપતા વગડીયા વિસ્તાર ના ખેડૂતો દ્વારા શ્રીમદ્ર ભાગવત કથા નું સુંદર આયોજન જોવા મળ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

IMG20230322083715.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!