પરમાર્થ ગૌ સેવા પરિવાર આયોજિત આર્યુવેદ કથા યોજાય
પરમાર્થ ગૌ સેવા પરિવાર આયોજિત આર્યુવેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા વ્યાસાસને આર્યુવેદ કથા યોજાય
સુરત પરમાર્થ ગૌ સેવા મિત્રો પરિવાર તરફ થી એક સુંદર આર્યુવેદીક કથા નું અનોખું આયોજન
જેમાં પરમાર્થ ગૌ સેવા મિત્રો પરિવાર તરફ થી એક સુંદર કથા નું આયોજન થયું હતું આવું આયોજન સુરત માં પ્રથમ વખત થયું કથા તો ઘણી સાંભળી હોય પરંતુ આર્યુવેદીક કથા નું સુરત માં પ્રથમ વખત આયોજન થયું આ કથા માં મહેન્દ્રસિંહ સરવૈયા આયુર્વેદ ધામ તળાજા થી કથા રસપાન કરાવવા માટે આવ્યા હતા કથા માં તેમને ચારવેદ અને પાંચમો આયુર્વેદ એમ કહ્યું હતું સુરત મીનીબજાર સરદાર સ્મૃતિ ભવન ખાતે ગઈ કાલે સાંજે ૯-૦૦ વાગે તા.૨૦/૦૩/૨૩ ના રોજ હજારો ભાઈ ઓને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞાબદ્ધ સંકલ્પો લેવરાવ્યા હતા અને આયુર્વેદ આપણાઘર માં જ છે આહાર જ ઔષધ છે ઘર ની આસપાસ જ છે એવુ જણાવ્યું હતું આખો કાર્યક્રમ ખુબ જ સરસ ગયો હતો અને મા સરસ્વતી ગૌ શાળા ના મીત્રો તરફ થી ત્યાં આવેલા બધા ભાઈ બહેન ને એક થેલી આપવામાં આવી હતી જેમાં શેકેલી મેથી. ગળો. કેસુડા નો પાવડર અને નાક માં નાખવા માટે ગાય ના ઘી ની નાની શીશી આપવામાં આવી હતી આ કીટ બધા ને બિલકુલ ફ્રી માં આપવામાં આવી હતી હજારો લોકો એ આ આર્યુવેદ કથા શ્રવણ કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300