પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે કવિ શ્રી સ્નેહી પરમાર ને કલાપી એવોર્ડ એનાયત કરાશે

પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે કવિ શ્રી સ્નેહી પરમાર ને કલાપી એવોર્ડ એનાયત કરાશે
લાઠી કલાપીનગર લાઠી ખાતે આગામી તા.૨ એપ્રિલ ના રોજ સવારના ૧૦ થી રાજવી કવિ કલાપી એવોર્ડ સમારોહ યોજાશે વિશ્વ વંદનીય પૂજ્ય શ્રીમોરારીબાપુ ના શુભ હસ્તે કવિ સ્નેહી પરમાર ને કલાપી એવોર્ડ એનાયત કરવામાં આવશે.આ સમારોહમાં અનેકો સારસ્વતો ની પ્રેરક ઉપસ્થિતિ માં અર્પણ કરાશે દર વર્ષે આરાધના ટ્રસ્ટ સહિત ની સામાજિક સંસ્થા ઓ દ્વારા લાઠી શહેર માં મૃદુહદય ના કવિ ઓને વિશેષ કલા માટે ગૌરવપૂર્વ “કલાપી” એવોર્ડ અપાય છે વર્ષ ૨૦૨૩ ના કલાપી એવોર્ડ શ્રી સ્નેહી પરમાર પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે એનાયત કરાશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300