સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી મદ્ર વલ્લભાચાર્યજી ના પ્રાગટ્ય પર્વ ની ઉત્સવ ભેર ઉજવણી
સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી મદ્ર વલ્લભાચાર્યજી ના પ્રાગટ્ય પર્વ ની ઉત્સવ ભેર ઉજવણી
દામનગર પૃષ્ટિય માર્ગી સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ખુબ ઉત્સાહ થી શ્રી મદ્ર વલ્લભાચાર્યજી ના પ્રાગટ્ય પર્વ ની ઉત્સવ ભેર ઉજવણી કરવામાં આવેલ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય ના પ્રાગટ્ય અવસરે ઘનશ્યામનગર સ્થિત શ્રધ્ધાળુ ભાવિક સવિતાબેન નારણભાઈ ના માલવિયા પરિવાર ના નિવાસ સ્થાન થી બપોરે ૪-૦૦ કલાકે સમસ્ત વૈષ્ણવ સત્સંગ સમાજ ની વિશાળ ઉપસ્થિતિ માં વર્ણનાગી નીકળી યાત્રા પ્રસ્થાન થઈ શહેર મુખ્ય રાજ માર્ગ ઉપર થી પસાર થઈ સરદાર ચોક પૃષ્ટિય માર્ગી બાલ કૃષ્ણ હવેલીએ પધારી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300