દાંતા તાલુકાના આદિવાસી ગામોમાં ટીબી અને એનેમીયા જાગૃતતા કાર્યક્રમની વિસ્તુત માહિતી આપવામા આવી

દાંતા તાલુકાના આદિવાસી ગામોમાં ટીબી અને એનેમીયા જાગૃતતા કાર્યક્રમની વિસ્તુત માહિતી આપવામા આવી
Spread the love

આજ રોજ તા.૬ મે ૨૦૨૩ “સાથ” સંસ્થા દ્વારા યુનીલીવર કોર અને સોલિડારેડ નેટવર્કના સહયોગથી ટીબી અને એનીમીયા જાગૃતિ અગે દાંતા તાલુકાના ખાણ કામદારોના વર્તન પરિવર્તન અર્થે કાર્યક્રમનું ઉદ્દઘાટન કોટેશ્વર ગામની પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું જેમાં વિપુલ માર્બલના શ્રી રોહીતભાઈ મીદી, દાંતા તાલુકાના સીનીયર ટીબી સુપરવાઇઝર શ્રીમાન વિશ્રામ તરાલ , કોઠેશ્વરના આરબીએસકે મેડીકલ ઓફીસર ડો મુકેશ પરમાર , સોલીડારેડના શ્રીમાન રાકેશ, વનિતા શિશુ વિહારના શ્રીમતી રમીલાબેન અને રીટાબેન સાથ સંસ્થાના પ્રોજેકટ ડિરેકટર શ્રી રાજુભાઈ પરમાર પ્રોજેક્ટ મેનેજર ગોપાલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાથ સંસ્થાના પ્રોગ્રામ હેડ દ્વારા સાથ સંસ્થાનો પરિચય આપી આવનાર સમયમાં દાંતા તાલુકાના આદિવાસી ગામોમાં ટીબી અને એનેમીયા જાગરૂકતા કાર્યક્રમની વિસ્તુત માહિતી આપવામા આવી હતી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!