માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ના ગુજરાત સેક્રેટરી રિતેશભાઇ દ્વારા શૈક્ષણિક સહાય.

માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ના ગુજરાત સેક્રેટરી રિતેશભાઇ દ્વારા શૈક્ષણિક સહાય.
માનવ અધિકાર એવમ મહિલા બાલ વિકાસ સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીલેશભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ ગુજરાત સેક્રેટરી રીતેશકુમાર ભરતભાઈ પરમાર દ્વારા શ્રી પાંચ ગામ સઈ સુથાર જ્ઞાતિ અમદાવાદ, ના પાંચેય ગામ પાટડી, માંડલ, કડી, દેત્રોજ તથા વિરમગામ ના વિદ્યાર્થીઓ ને તેમજ અમદાવાદમાં પાંચે ગામના રહેતા સમાજ વિદ્યાર્થી ઓને વિદ્યા સહાયરૂપે તેમજ શૈક્ષણિક સહાયરૂપે શ્રી એકતા યુવક મંડળ ના કમિટી સભ્યોને 850 ડઝન ચોપડાનું યોગદાન આપેલ છે તેમજ એકતા યુવક મંડળ ના કમિટી સભ્યો તેમ જ પાંચ ગામના કમિટેડ સભ્યો દ્વારા સાથે મળી દરેકે દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક લાભ આપેલ છે એ બદલ શ્રી એકતા યુવક મંડળ કમિટી શ્રી રીતેશ કુમાર ભરતભાઈ પરમાર તેમજ માનવાધિકાર એવમ મહિલા બાલવિકાસ સંગઠન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્ય ને ગુજરાત રાજ્ય મીડિયા ઇન્ચાર્જ પાર્થ પંડ્યા એ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300