જુનવદર પ્રાથમિક શાળાનું દાતા કાસોદરિયા પરિવારના વરદહસ્તે ભવ્ય લોકાર્પણ

શ્રી જુનવદર પ્રાથમિક શાળા નિર્માણ કરતા પરિવારના માતૃશ્રી અમૃતબેન બાલાભાઈ પુનાભાઈ કાસોદરીયા, માતૃશ્રી અંજુબેન પિતા શ્રી નથુભાઈ બાલાભાઈ કાસોદરીયા, શ્રીમતી સંગીતાબેન શૈલેષભાઈ નથુભાઈ કાસોદરીયા, શ્રીમતી નીતાબેન મહેશભાઈ કાસોદરીયા સહિતના વરદહસ્તે પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ પ્રસંગે આશીર્વચન પાઠવતા શ્રી અરિમર્દન હનુમાનજી આશ્રમ જુનવદરના મહંત શ્રી અભિરામદાસબાપુ એવમ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, હરેકૃષ્ણ પરિવારના વડીલ ધનજીભાઈ નારાયણભાઈ ધોળકિયા (દુધાળા), અક્ષય બુડાનિયા, જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, સ્થાનિક અગ્રણી જસકુભાઈ આહિર, જુનવદર ગામના સરપંચ ગોપાલભાઈ ધોળકિયા (દુધાળા), યુવા કાર્યકર હિતેષ નારોલા (રોબર્ટ) સહિત અનેકો વાલી વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં રંગારંગ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા