શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીમાં “યોગ દિવસ” ની ભવ્ય ઉજવણી

શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીમાં “યોગ દિવસ” ની ભવ્ય ઉજવણી
શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી ખાતે ” આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ” ની ઉજવણી કરવામાં આવી જેમાં યોગથી થતા લાભો તથા યોગનું મહત્વ વિશે બાળકો જાગૃત થાય તેવા હેતુથી શાળામાં વકતૃત્વ સ્પર્ધા તથા સમૂહ યોગનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના સંચાલકશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા એ યોગનું જીવનમાં શું ? મહત્વ છે તે વિશે બાળકોને માહિતગાર કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી. અંતમાં ” વંદે માતરમ્” ગીત નું ગાન કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ.
રિપોર્ટ : કનુભાઈ ખાચર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300