દીપક હોલ ભાવનગર ખાતે કવિ સંમેલન યોજાશે

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.9.જુલાઈ ને રવિવારે સાંજે 6 કલાકે દીપક હોલ ભાવનગર ખાતે કવિ સંમેલન યોજાશે.જેમાં રુચિર પંડ્યા ના સંચાલન માં કવિઓ શ્રી દાન વાઘેલા,મધુકર ઉપાદયાય,પથિક પરમાર,વિજય રાજ્યગુરુ, હિમલ પંડ્યા,રાજીવ ભટ્ટ,યોગેશ પંડ્યા,સુનિલ પરમાર,નેહા પુરોહિત,અનિરુદ્ધસિંહ ગોહિલ, ભરત વાળા , અંજના ગૌસ્વામી પોતાની રચનાઓ રજૂ કરશે.તો સાહિત્ય રસિકો ને પધારવા અકાદમી ના મહામાત્ર જ્યેન્દ્ર સિંહ જાદવ અને સાહિત્ય સભા ના પ્રમુખ તરુણ દત્તાણી દ્વારા હાર્દિક આમંત્રણ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300