કુકાવાવ ની તાલુકા હેલ્થ ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્યશ્રી

કુકાવાવ ની તાલુકા હેલ્થ ઓફિસ શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્ય કૌશિક વેકરીયા
તાલુકા હેલ્થ ઓફિસ કુકાવાવ ની શુભેચ્છા મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ,તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ ,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,સરપંચશ્રી વગેરે આગેવાનો સાથે રહયા હતા શ્રી કૌશીક ભાઈ એ આરોગ્ય લક્ષી કાર્યક્રમ ,તેમજ તાલુકા હેલ્થ ઓફિસ,પ્રા.આ.કેન્દ્ર અને પેટા આરોગ્ય ના મકાનો અનેબાંધકામ અંગે ચર્ચા કરી હતી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300