ધામેલપરા પ્રા શાળા ખાતે માં જેટલું સ્તર ધરાવતા “માસ્તર” રમેશ પરમાર નો વિદાયમાન સમારોહ

ધામેલપરા પ્રા શાળા ખાતે માં જેટલું સ્તર ધરાવતા “માસ્તર” રમેશ પરમાર નો વિદાયમાન સમારોહ
Spread the love

ધામેલપરા પ્રા શાળા ખાતે માં જેટલું સ્તર ધરાવતા “માસ્તર” રમેશ પરમાર નો વિદાયમાન સમારોહ

દામનગર ના ધામેલપરા પ્રા શાળા ખાતે માં જેટલું સ્તર ધરાવતા “માસ્તર” રમેશ પરમાર નો વિદાયમાન સમારોહ યોજાયો સને ૧૯૯૮ થી ધામેલપરા ની પ્રા શાળા ખાતે શિક્ષક તરીકે સેવારત રમેશભાઈ પરમાર નોકરી ના વર્ષો દરમ્યાન ભાવિ પેઢી નું મીષ્કર્ષ ઘડતર કરવા નું ઉમદા કાર્ય સમગ્ર પથક માં જાણીતું છે રમેશભાઈ પરમાર ના અસંખ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ હાલ અન્ય શહેરો માં ડોકટર ઈજનેર સહિત ના વ્યવસાય માં સેવારત છે આર્થિક પછાત વિદ્યાર્થી ઓ માટે ઉદારતા દર્શાવી વિદ્યાર્થી ઓમાં સારી ટેવ અને આચરણ ના ઉમદાગુણ માટે એક અદા ના શિક્ષક તરીકે સેવારત રમેશભાઈ પરમાર ની ધામેલપરા ખાતે થી લાઠી તાલુકા ના ઝરખિયા ખાતે બદલી થતા આજે ધામેલપરા ની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ વિદાયમાન માં ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા “માં જેટલું સ્તર ધરાવતા માસ્તર” ની બદલી થતા સ્થાનિક અગ્રણી ઓ સરપંચ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ વાલી વિદ્યાર્થી ઓ શાળા સ્ટાફ પરિવાર ની વિશાળ હાજરી માં ભવ્ય વિદાયમાન સન્માન સમારોહ યોજાયો હતો ખૂબ મોટી સંખ્યા માં રમેશભાઈ પરમાર મેં સત્કારવા ભેટ સોગાદ શિલ્ડ સન્માન પત્ર થી ભવ્ય સ્ત્રકાર સાથે વિદાયમાન આપ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230708-WA0045.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!