થરાદના ચોટપા ગામના ગુમ યુવકની હત્યા થયાનો પોલીસ તપાસમાં ખુલાશો

બનાસકાંઠા…
થરાદના ચોટપા ગામના ગુમ યુવકની હત્યા થયાનો પોલીસ તપાસમાં ખુલાશો
મૃતકના મિત્ર અને મૃતકની પત્નીએ પૂર્વ આયોજિત કાવતરું રચી કરી હત્યા…
મૃતકના મિત્રએ મૃતકને ફરવાના જવાનું કઈ બોલાવ્યો હતો 29 જુનના રાત્રે..
પહેલા થી પૂર્વ આયોજીત કાવતરાં મુજબ કારમાં મૃતકને ઘેનની ગોળીઓ આપી બેભાન કરી કાર માંજ મિત્રએ મિત્રની ગળુ દબાવી કરી મિત્રની હત્યા…
ધાનેરા અને ડિસા હાઇવે પર 29 જૂન 2023ના રાત્રે કરી પત્નીનો પ્રેમી અને દગાબાજ મિત્રએ હત્યા…
મૃતકના મૃતદેહને કારમા ડીસાથી પાલનપુર.. અમદાવાદ.. વડોદરા થી જંબુસર નજીક લઈ જઈને રોડની બાજુમાં 29 જૂનના બીજાં દીવસે સવારે ફેક્યો…
મૃતકની માતાએ પુત્ર ગુમ થયાની થરાદ પોલીસ મથકે લેખીત રજુઆત કરી હતી…
પોલીસે અરજીની તપાસ કરતા હત્યા થયાનો થયો ખુલાશો…
મૃતક શંકર પટેલની માતાએ મૃતકનો મિત્ર શિવા પટેલ રહે. લવાણા તા. થરાદ તેમજ મૃતકની પત્ની ભાવના પટેલ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ…
થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…
રિપોર્ટ ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300