લીલીયા મોટા: પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડયો

લીલીયા મોટા: પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડયો
Spread the love

લીલીયા મોટા: પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડયો

લીલીયા પોલીસ સ્ટેશનના મારા મારીના ગુન્હામા CRPC કલમ ૭૦ મુજબના વોરંટના આધારે છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા-
ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં શરીર સંબંધી ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય અને તેને પકડી પાડવા અંગે ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ. શ્રી ટી.એચ.પટેલ સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એસ.આર..ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ
સ્ટેશનના સર્વેલન્સ ટીમના બાહોશ પોલીસ કોન્સ્ટેલો અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સપૃથ્વિરાજસિંહ અરજણભાઇ મોરી તથા પો.કોન્સ નિકુલભાઇ અમરાભાઇ શેલાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજાનાઓએ રીતેના લીલીયા પોસ્ટેના ફર્સ્ટ ગુ.ર.નં ૧૦/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) જી.પી.એકટ ૧૩૫ મુજબના કામના આરોપી મનુભાઇ જીણાભાઇ ધોળકિયા રહે. રંધોળા કુબલ્યા પરા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ રહે સુરત, ડભોલી ગોગાદાદાના મંદિર પાસે તા સુરત વાળો પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો-ફરતો અને મે નામદાર જ્યુ.ફ.ક.મેજી સાહેબ લીલીયા કોર્ટ દ્વારા CRPC કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોય જે આરોપીને ટેક્નીકલ સોર્સ તથા હ્યુમન સોર્સની ની મદદથી બાતમી-હકીકત મેળવી સુરત શહેર ખાતેથી પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે .આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.આર..ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના બાહોશ અને નિડર પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ.પૃથ્વિરાજસિંહ મોરી તથા પો.કોન્સ નિકુલભાઇ અમરાભાઇ શેલાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા વિ. સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયેલ અને આરોપી ને જેલ હવાલે કરેલ

રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230719-WA0077.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!