દામનગર શ્રી દહીંથરા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક નો વિદાયમાન સમારોહ યોજાયો

દામનગર શ્રી દહીંથરા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક નરેશભાઈ પટેલ નો વિદાયમાન સમારોહ યોજાયો
દામનગર શ્રી દહીંથરા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક નરેશભાઈ પટેલ નો વિદાયમાન સમારોહ યોજાયો જાફરાબાદ થી એક વર્ષ પહેલાં લાઠી તાલુકા ના દહીંથરા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે આવેલ નરેશભાઈ વી પટેલ ટુક સમય માં દરેક ના દરેક દિલ માં જગ્યા બનાવી ખૂબ આત્મીયતા સભર શિક્ષક તરીકે ની સરાહની કામગીરી થી સમગ્ર શાળા સ્ટાફ વાલી વિદ્યાર્થી અને સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક અગ્રણી ઓને ખૂબ સંતોષ થયો હતો આવા માં જેટલું સ્તર ધરાવતા માસ્તર ને અક્ષુભરી આંખે વિદાય આપી દહીંથરા પ્રાથમિક શાળા માંથી બદલી થઈ જેતપુર પાવી તાલુકા ના લુણાજા ગામે બદલી થતા વિદાય માન સમારોહ માં યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300