ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના સપૂત સ્વ. ડૉ.જીવરાજભાઈ મહેતાનો આજે જન્મદિવસ

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના સપૂત સ્વ. ડૉ.જીવરાજભાઈ મહેતાનો આજે જન્મદિવસ
Spread the love

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના સપૂત સ્વ. ડૉ.જીવરાજભાઈ મહેતાનો આજે જન્મદિવસ

સાંસદશ્રી નારણભાઇ કાછડિયા અને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ સ્વ. ડો. જીવરાજ મહેતાની સેવાને યાદ કરી વંદન કર્યા

હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ઉપક્રમે અમરેલીની સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે પણ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
યોગાનુયોગ આજે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના સપૂત સ્વ. ડો. જીવરાજ મહેતાનો પણ જન્મદિવસ હોવાથી કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદશ્રી નારણભાઇ કાછડિયા અને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ સ્ટેટ્સમેન સ્વ. ડો. જીવરાજ મહેતાની સેવાને યાદ કરી તેમને વંદન કર્યા હતા.

ધર્મેશ વાળા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

-ગાંધીનગર-20230829_222654.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!