બોટાદ ખાતે “વીર ગાથા”કાર્યક્રમની ઉજવણીનું થયેલ આયોજન

ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા. શાળા બોટાદ ખાતે “વીર ગાથા”કાર્યક્રમની ઉજવણીનું થયેલ આયોજન
આઝાદીપર્વ ની સમજુતી અને દેશની રક્ષા અને સુરક્ષા માટે બલિદાન આપનાર વીર શહીદો નાકાર્યો અને સાહસિકતા બાળકો જાણે અને આવનાર સમયમાં બાળકોમા દેશભક્તિ થકી પોતાની ફરજ અને દેશના વિકાસ અને રક્ષણ તેમજ દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસો જાણે અને તેનુ જતન કરે તે હેતુ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પ્રા શાળા નં 24 બોટાદ ખાતે શાળાના આચાર્યશ્રી ભૂમિબેન પટેલ ના માર્ગદર્શન અન્વયે શાળમાં વીર ગાથા કાર્યક્રમ અન્વયે દેશભક્તિગીતો કલાકારો દ્વારા રજુક્રવામાં આવ્યા..સાથે સાથે ચિત્ર તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું..જેમાં શાળાના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધેલ.વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કર્ષ દેખાવ કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300