મહુધા તાલુકામાં ૧ હજાર વિદ્યાર્થીઓ એસટી પાસથી વંચિત

મહુધા તાલુકામાં ૧ હજાર વિદ્યાર્થીઓ એસટી પાસથી વંચિત
મહુધાઃ ખેડા જિલ્લાના તાલુકા મથક મહુધાની વિવિધ શાળામાં ભણતા બે હજાર જેટલા વિધાથીઓ પૈકી એક હજાર ઉપરાંત વિધાર્થીઓ હાલમાં એસ ટી પાસ થી વંચિત રહ્યા છે. જેના પગલે શાળાના જવાબદારો દ્વારા એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે.ઓનલાઇન પાસ કઢાવવાની સિસ્ટમ અમલી બની છે. સર્વર ડાઉન રહેતા પાસ નીકળી રહ્યા નથી. ત્યારે ઓફ લાઇન પાસ કાઢી આપવાની માંગણી કરાઈ છે. બીજા સત્રમાં શાળા શરૂ થઇ ગઇ છે. વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.અને ખર્ચ પણ વધુ થાય છે.અને હાલાકી પણ પડે છે.
રિપોર્ટ -મંહમદ રફિક જે દિવાન તારાપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300