માંગરોળમાં ગે.કા.રીતે ચાલતા હુક્કા બાર ને ઝડપી પાડી કાર્યવાહી કરતી માંગરોળ પોલીસ

માંગરોળમાં ગે.કા.રીતે ચાલતા હુક્કા બાર ને ઝડપી પાડી કાર્યવાહી કરતી માંગરોળ પોલીસ
Spread the love

માંગરોળમાં ગે.કા.રીતે ચાલતુ હુક્કા બાર જેને પકડી કાર્યવાહી કરતી માંગરોળ પોલીસ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના અનુસાર જુનાગઢ જીલ્લામાં અનઅધિકૃત ગે.કા. સીગારેટ તેમજ ગે.કા ચાલતા હુક્કાબાર પર અસરકારક કામગીરી કરવા ડાઇવ રાખેલ હોય જે અનુસંધાને વિભાગીય પોલીસ અધીક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ, માંગરોળ વિભાગ માંગરોળનાઓ તથા મર્કલ પો.ઇન્સ. શ્રી એસ. આઇ.મેઘરાસા.નાઓના સીધા માર્ગદર્શન અનુસાર ગઇ તા.૩૦/૦૮/૨૦૨૩ ના રોજ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,  માંગરોળ એમ.જી. રોડ ઉપર આવેલ બડી મેડી વાળી શેરીમાં સૈયદવાળાના નાકે રોયલ હુકાહ નામની દુકાનમાં કારૂક પાડાવાલા નામનો માણસ બહારથી ગ્રાહકો બોલાવી પોતાના હવાલાની દુકાનમાં હુક્કાબારનો ધંધો ચલાવે છે. અને હાલમાં પ્રવૃત્તિ ચાલુ છે. જેથી સદર જગ્યાએ રેઇડ કરતા

(૧) હુક્કાના અલગ-અલગ ફલેવરોના કંપની શીલબંધ બોક્સ જેના ઉપર AFZAL AUTHENTIC FLAVOURED MOLASSES MFG BY SOEX INDIA PVT. LTD., NARIMAN POINT, MUMBAI (INDIA) निकोटीन ०.५% २०% नी ने साडमा TOBACO COUSES PAINFUL DEATH QUIT TODAY CALL 1800-11-2356 ना लाल करनी पट्टीमा हेल्थ वोनींग ચિન્હો દર્શાવેલ છે. જે ફલેવર જોતા PAN RAJNI ફ્લેવરના બોક્સ નંગ-૭, 4 SEASONS ફ્લેવરના બોક્સ નંગ-૪, PEACH ફ્લેવરના બોક્સ નંગ-૮. PAN RAAS ફ્લેવરના બોક્સ નંગ-૫ COCO PAN ફ્લેવરના બોક્સ નંગ-૪, ORANGE ફ્લેવરના બોક્સ નંગ-3 BUBBLE GUM ફ્લેવરના બોક્સ નંગ-૩ મળી કુલ બોકસ નંગ-૩૪ જેની એક બોક્ષની કિ.રૂ. ૯૦/- લેખે કુલ્લે કિ.રૂ.૩,૦50/- ની ગણી શકાય.

(૨) હુક્કાના ફલેવરનુ કંપની શીલબંધ બોક્સ જેના ઉપર IMPERIALL SMOKES BLUE PAN FLAVOURED SHEESHA MOLASSES MFG BY SOEX INDIA PVT. LTD., NARIMAN POINT, MUMBAI (INDIA) निकोटीन ०.५% २०% नी ने IESHI TOBACO COUSES PAINFUL DEATH QUIT TODAY CALL 1800-11-2356 ॥ साल करनी पड़ीमा हेल्थ वोनींग ચિન્હો દર્શાવેલ છે. જે એક બોક્ષની કિ.રૂ. ૯૦/- ની ગણી શકાય.

(૩) હુક્કાના અલગ-અલગ ફલેવરોના કંપની સીલબંધ બોક્સ નંગ-૭ જે તમામ ઉપર AL AYAN SUNLIGHT FLAVOUR (PAN 160) MFG BY AL AYAN INTERNATIONAL 10, MUMBAI, (INDIA) निकोटीन ०.५% २०% नी ने साडमा TOBACO COUSES PAINFUL DEATH QUIT TODAY CALL 1800-11-2356 नालाल करनी पट्टीमा हेल्थ वोनींग चिकी દર્શાવેલ છે. જે એક બોક્ષની કિ.રૂ. ૯૦/- લેખે કુલ્લે કિ.રૂ. ૬૩૦/- ની ગણી શકાય.

(૪) હુક્કાના ફલેવરોના કંપની સીલબંધ કાળા કલરના ૯ નંગ બોક્ષ જે તમામની ઉપર ROYAL SMOKIN, ROYAL GOLD FLAVOUR MFG BY BLUE BELL INDUSTRIES, MUMBAI, (INDIA) નિકોટીન ૦.૫%, ટાર ૦% જેની બંને સાઇડમા TOBACO COUSES PAINFUL DEATH QUIT TODAY CALL 1800-11-2356 ના લાલ કલરની પટ્ટીમાં હેલ્થ વોનીંગ ચિન્હો દર્શાવેલ છે. જે એક બોક્ષની કિ.રૂ. ૯૦/- લેખે કુલ્લે કિ.રૂ. ૮૧૦/- ની ગણી શકાય.

(૫) હુક્કાની અલગ-અલગ ફલેવરોના કંપની શીલબંધ બોક્સ જે તમામ ઉપર MAHROOSH FLAVOURFUL HOOKAH MOLASSES, MFG BY REDOLENCE INC. (INDIA) नी से साडमा TOBACO COUSES PAINFUL DEATH QUIT TODAY CALL 1800-11-2356 ના લાલ કલરની પટ્ટીમા હેલ્થ વોનીંગ ચિન્હો દર્શાવેલ છે. જે ફલેવર જોતા DEAD SEA ફ્લેવરના બોક્સ નંગ-૩, તથા QUEEN OF X ફ્લેવરના બોક્સ નંગ-૨, JAIL BREAK ફ્લેવરના બોક્સ નંગ-૨ મળી કુલ બોક્સ નંગ-૭ જેની એક બોક્ષની કિ.રૂ. ૯૦/- લેખે કુલ્લે કિ.રૂ. ૬૩૦/- ની ગણી શકાય

(S) હુક્કાની અલગ-અલગ ફલેવરો શીલબંધ બોકસ જે તમામ ઉપર AL KABIR, MFG BY AL KABIR ( UAE) જેની नंने साडमा THIS PRODUCT CONTAINS NICOTINE, NICOTINE IS AN ADDECTIVE CHEMICAL नी हेल्थ वो सिल्ঙ্গী દર્શાવેલ છે. જે ફ્લેવર જોતા SUPARI FLAVOUR ના બોક્સ નંગ-૨ જે એક બોક્ષની કિ.રૂ. ૯૦/- લેખે કુલ્લે કિ.રૂ. ૧૮૦/- ની ગણી શકાય.

(૭) હુક્કાની અલગ-અલગ ફલેવરોના કંપની શીલબંધ બોક્સ જે તમામ ઉપર AL FAKHER, (SHISHA TOBACCO) IMPORTED BY UNITED BRANDS OF SHISHA INDIA PVT. LTD., J.N. ROAD MUMBAI (INDIA) MADE IN THE U.A.E UNDER THE AUTHORITY OF AF DEVELOPMENT HOLDING LIMITED (NOW IN INDIA) નિકોટીન ૦.૫%, ટાર 0% જેની नंने साडमा TOBACO COUSES PAINFUL DEATH QUIT TODAY CALL 1800-11-2356 GI नीपट्टीमा रनिंग ચિન્સે દર્શાવેલ છે. જે ફ્લેવર જોતા VANILLA FLAVOUR નંગ-૮, SUPER LEMON MINT FLAVOUR નંગ-૨, PAN MASTI FLAVOUR नंग-२, GRAPE WITH MINT FLAVOUR नंग-२, GRAPE FLAVOUR मंग-11, LEMON FLAVOUR नंग-४, DRANGE FLAVOUR નંગ-૨, ICED RASPBERRY MINT FLAVOUR નંગ-૩, જે તમામ અલગ અલગ ફ્લેવરના બોક્સ મળી કુલ બોક્સ નંગ-૩૪ જે એક બોક્ષની કિ.રૂ. ૯૦/- લેખે કુલ્લે કિ.રૂ.-૩,૦૬૦/- ની ગણી શકાય.

(૮) હુક્કાના અલગ અલગ ફલેવરોના કંપની સીલબંધ કાળા કલરના પ્લાસ્ટીકના નાના ગોળ ડબા જે તમામની ઉપર AL KABIR, MFG BY AL KABIR (UAE) ४नी २७ साUSHI THIS PRODUCT CONTAINS NICOTINE, NICOTINE IS AN ADDECTIVE CHEMICAL ની હેલ્થ વોર્નીંગ દર્શાવેલ છે.જે ફ્લેવર જોતા SPRING WATER FLAVOUR નાનો ગોળ ડબો નંગ-૧, DUBAI SPECIAL FLAVOUR નાના ગોળ ડબો નંગ-૨, RAJNIGANDHA FLAVOUR નાનો ગોળ ડબી નંગ-૧ જે એક ડબાની કિ.રૂ. ૫૦૦/- લેખે કુલ ડબા નંગ ૪ ની કિ.રૂ.૨૦૦૦/- ની ગણી શકાય.

(૯) એક લીલા કલરનો કાચનો હુક્કો જે નળી તથા પાઈપ સાથેનો છે. જેના ઉપરનાભાગે ચીલમ સિલ્વર ફોઈલથી કવર

કરેલ છે જેની લંબાઇ ૧૪ ઇંચની છે અને ઉપર ના ભાગે કોલસા સળગે છે જેની કિ.રૂ. ૧૫૦૦/- (૧૦) એક વાદળી કલરનો કાચનો હુક્કો જે નળી તથા પાઈપ સાથેનો છે, જેના ઉપરનાભાગે ચીલમ સિલ્વર ફોઈલથી

કવર કરેલ છે જેની લંબાઇ ૧૦.૫ ઈંચની છે અને ઉપર ના ભાગે કોલસા સળગે છે જેની કિ.રૂ. ૧૫૦૦/-

(૧૧) હુક્કાની ચલમ ઉપર લગાવવામાં આવતું સિલ્વર ફોઈલનું પીળા કલરનું એક બોક્સ જેની ઉપર Sheesha’s Crown, feel the flavour feel the hookah free foil pin inside hookah Roll foils 30 MICRONS SABOVE MADE IN INDIA ঔ চীও Roll folls ની કિ.રૂ.૫૦/- ગણી શકાય.

(૧૨) હુક્કાની ચલમ ઉપર લગાવવામાં આવતું સિલ્વર ફોઈલનું સફેદ તથા મહેંદી મીક્સ કલરના પેકેટ નંગ-૨૫ જેની GUR MAGIC A class apart, PRECUT HOOKAH SQUARE FOILS 24 MICRONS &ABOVE foil pin inside ীও SQUARE FOILS ની કિ.રૂ.-૮૦ લેખે કુલ કિ.રૂ.૨,૦૦૦/- ગણી શકાય.

(૧૩) અલગ અલગ કલરના હુક્કાની નાળને લગવવાના પ્લાસ્ટીકના ફિલ્ટર પારદર્શક પ્લાસ્ટીકના પેકેટ નંગ-૬ જેમાં એક પેકેટમા ફીલ્ટર નંગ-૫૦ એમ કુલ ફીલ્ટર નંગ-૩૦૦ કિ.રૂ.-૦૦ ૦૦ ગણી શકાય.

(૧૪) એક પીળા કલરના પુંઠાના નાના બૌક્ષમાં જેની ઉપર GENIE COCO CHARCOAL FOR NARGUILE & INCENSE MADE IN INDONESIA (24 pcs ) વંચાય છે. જે બોક્ષમાં કોલસા ભરેલ છે. જે કુલ બોક્સ નંગ-૨૦ જે એક બોક્સની કિં.રૂ.-૬૦/- લેખે કુલ કિં.રૂ..૧૨૦૦/- ગણી શકાય.

(૧૫) એક આછા પીળા તથા કાળા મીક્સ કલરનું પુઠાના શીલબંધ બોક્સ નંગ-૯ જેમા AL AFANDI, NARA CHARCOAL MADE IN P.R.C Inflammable, burning for a ling time, Smokeless and odorless (100 pcs व्याय से ભરેલ છે. જે એક બોક્સની કિં.રૂ.-૩૫૦/- લેખે કુલ કિં.રૂ.-૩૧૫૦/- ગણી શકાય

(૧૬) ગેસ લાઇટર નંગ-૨ કિ.રૂ. ૧૦/- (૧૭) એક સ્ટીલનો ચીપીયો કિ.રૂ.૧૦/-
જે ઉપરોક્ત તમામ વસ્તુઓ તપાસ અર્થે કબ્જે કરેલ છે અને આમ ગે.કા રીતે આરોપીએ પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં પોતાના આર્થિક લાભ સારૂ બહારથી ગ્રાહકોને બોલાવી તમ્બાકુંના ગે.કા. હુક્કાના ફલેવરો વાળા હુક્કાઓ એક કલાક ના ૩૫૦ લેખે પીરસી હુક્કા નંગ-ર તથા હુક્કાના અલગ અલગ ફલેવરો તથા તેના સાધનો મળી કુલ્લે કિ.રૂ.-૧૯,૮૮૦/- સાથે મળી આવી ગુન્હો કરેલ હોય જેથી માંગરોળ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૮૨૩૦૫૬૧/૨૦૨૩ Cigarettes and Other Tobacco

પ્રોડક્ટ્સ (જાહેરાત પર પ્રતિબંધ અને વેપાર અને વાણિજ્યનું નિયમન. ઉત્પાદન, પુરવઠો અને વિતરણ)

(Gujarat Amendment) Act, 2017 કલમ ૨૧એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે

આ કામગીરી માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એ.સોલંકી સાહેબ તથા એ.એસ.આઇ. રનાભાઈ જેઠાભાઈ નંદાણીયા તથા વુ, પો.હેડ કોન્સ. જ્યોતીબા જોરૂભા ચુડાસમા તથા વુ.પો.હેડ કોન્સ સમીનાબેન યુનુસખાન બેલીમ તથા પો હેડ કોન્સ મનીષભાઇ વિરાભાઈ પરમાર તથા પો.કોન્સ કેતનભાઈ રવજીભાઇ મકવાણા તથા પો.કોન્સ ભાવસિંહ કેશરભાઇ મોરી તથા પો.કોન્સ દોલુભા માણસુરભાઇ જુજીયા તથા પો.કોન્સ કિશોરભાઇ મેરામણભાઈ ગળચર તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ રાયજાદાનાઓએ આ કામગીરી કરેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!