રાજુલાના કડિયાળી ગામે અયોધ્યાથી આવેલ કળસ પૂજન કરાયું

રાજુલાના કડિયાળી ગામે અયોધ્યાથી આવેલ કળસ પૂજન કરાયું
અયોધ્યા થી આવેલા અક્ષત્ત કળશ યાત્રા કડીયાળી ગામમાં શેરીએ અને ગલીઓમાં ફરી ભગવાન શ્રી રામ નો જય જય રામ ના નાદ સાથે ગામલોકોએ અક્ષત્ત કળશ યાત્રાને કુમ કુમ ચોખા થી વધામણા કરીને ગામ લોકોએ આશીર્વાદ લીઘા હતા. આ તકે કડીયાળી ગામનાં આગેવાનો વડીલો બહેનો રામજી મંદિરનાં પુંજારી અને ગામનાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા,
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300