રાજુલાના તાજનશા પીરના ડુંગર ઉપર ભગવાન રામના બની રહેલા મંદિરના વધામણા કર્યા.

રાજુલાના તાજનશા પીરના ડુંગર ઉપર ભગવાન રામના બની રહેલા મંદિરના વધામણા કર્યા.
હિન્દુ- મૂસ્લિમ સમાજ દ્વારા અક્ષત કળશનું પૂજન કરાયું
રાજુલા શહેરની મધ્યા આવેલા તાજનશા પીરના ડુંગર ઉપર તાજનશાપીરની દરગાહ અને ખોડીયાર મંદિર સાથે આવેલું છે અહીં રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન રામના કળશની પધરામણી કરવામાં આવી હતી.અહીં આ ડુંગર ઉપર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે મળી ભગવાન રામના બની રહેલા મંદિરના વધામણા કરી તેને આવકાર્યું હતું અને ભગવાન રામના કળશની પૂજા અર્ચના કરી હતી. આજે આ હિન્દુ મુસ્લિમની એકતાનો સમૂહ કાર્ય થતાં સમગ્ર શહેરીજનોએ આવકાયું હતું આ તકે મનુભાઇ ધાખડા અક્ષયભાઈ એ ધાખડા નુરુદ્દીન હથીયારી ફરૂકભાઈ સેલોત શૈલેષભાઈ ધાખડા તજુમિયાં સૈયદ રવિભાઈ ધાખડા શૈલેષ દાદા અધ્વર્યું હતીમભાઈ માંકડા આરીફભાઈ જોખીયા આસિફભાઈ મુની માસ્ટર સાહેબ જાફરભાઈ જોખિયાં
રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300