શ્રી લોહાણા મહિલા મંડળ તથા ગિરનારી ગ્રુપ જૂનાગઢ દ્વારા નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

શ્રી લોહાણા મહિલા મંડળ તથા ગિરનારી ગ્રુપ જૂનાગઢ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો …
જેમાં જૂનાગઢ ના ખ્યાતનામ ડોકટર ની ટીમ જેવી કે ડો.ચીંતન યાદવ,ડો.આનંદ પોપટ,ડો.કિરીટ જાદવ,ડો.નૈનેશ ઝાલવાડીયા,ડો.પ્રતીક ટાંક ,ડો. હીમા પોપટ,ડો.વિજય કરાંગિયા,ડો.ભૂમિ ભટ્ટ,ડો.ઇશિતા ગણાત્રા એ પોતાની માનદ દેવા આપી હતી.આ કેમ્પ માં ટોટલ ૩૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો , આ કેમ્પ ને સફળ બનાવવા ગીતા બેન કોટેચા , દીપલ ભાઈ રૂપારેલિયા,સમીર ભાઈ દતાણી,સંજય ભાઈ બુહેચા,અલ્પા બેન ઉનડકટ તથા ગિરનારી ગ્રુપ ના ભાઈઓ તથા મહિલા મંડળ ની બહેનો એ ભારે જહેમત ઉઠાવી હતી …
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300