ખાખરા હડમતીયા ગામે કૌશિકભાઇ વેકરીયા ના અર્થાગ પ્રયાસો થી ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું…

જુનાગઢ જીલ્લા ના ભેસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામે કૌશિકભાઇ વેકરીયા અને તાલુકા ભાજપ ના અર્થાગ પ્રયાસો થી ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું…
ભેસાણ તાલુકાના હડમતીયા ગામે છેલ્લા એક વર્ષથી સૌની યોજના નું પાણી બંધ હોય જેમાં અધિકારીઓના ઠાગાઠૈયા ને લીધે ખેડૂતો છેલ્લા એક વર્ષથી હેરાન થતા હતા ત્યારે ભેસાણ તાલુકા ના પ્રમુખ ગાડુ ભાઈ કથીરિયા જિલ્લા પંચાયતના સદસ્ય કુમારભાઈ બસીયા તાલુકા ભાજપના ઉપ પ્રમુખ રમેશભાઈ વેકરીયા તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ પટોળીયા દ્વારા કૌશિકભાઇ વેકરીયા સાથે રૂબરૂ મુલાકાત કરી બાબતનો ઉકેલ લાવી અને આજે પાણી છોડવામાં આવ્યું હતું અને ખાખરા હડમતીયા અને ચુડા ગામના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી
…
રિપોર્ટ ..પંકજ વેગડા ભેસાણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300