મકરસંક્રાંતિ નિમિતે જાહેર જનતાને નમ્ર અપીલ

સામાજિક કાર્યકર મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત ની જાહેર જનતાને નમ્ર અપીલ
મિત્રો,વડીલો અને પ્રજાજનો હમણાં ૫-૧૦ દિવસ સુધી બાઈક, એક્ટીવા કે કોઈપણ ટુવ્હીલર ચલાવતી વખતે અને ખાસ ઓવરબ્રીજયા રોડ રસ્તા પરથી પસાર થતી વખતે હેલમેટની સાથે સાથે ગળાના ભાગે પતંગના દોરાથી ઈજા ના થાય અને કોઈ મોટું નુકશાન કે કોઈ જાનહાનિ ના થાય તે માટે ગળાના ભાગે મફલર, કે હાથરૂમાલ બાંધવા નમ્ર અપીલ છે. બને ત્યાં સુધી ટુ-વ્હીલર ધીમી ગતિએ ચલાવવું કારણકે આપણું જીવન અમૂલ્ય છે.સાથે પંક્ષિઓ ની પણ પતંગ દોરી થી નુકશાન ન થાય અને તેમના જીવ ને બચાવવા અને દોરી ભરાય તો પક્ષિઓને ધાયલ માંથી ઉગયારી જીવ બચાવવો
રિપોર્ટ -મંહમદ રફિક જે દિવાન તારાપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300