કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
Spread the love

કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

કલોલ નગરપાલિકા ખાતે આવેલી ભારત માતા ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આ સેવા સેતુ કાર્યક્રમના પ્રારંભ કલોલ નગરપાલિકા ના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વડગડે, તેમજ કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ હિમાક્ષીબેન સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ નો પ્રારંભ કરવામાં આવ્યો.

આ સેવા સેતુમાં સરકાર ની 19
વિવિધ કચેરીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી

આ સેવા સેતુમાં ચાલુ રેશનીંગ કાર્ડમાં નામ ઉમેરવા તથા કમી કરવા ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના ,જન્મ-મરણના પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી, પ્રોપટી ટેક્ષઆધારકાર્ડ ને લગતી તમામ કામગીરી,મુખ્યમંત્રી અમૃતમ યોજના માં કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ,આવક અંગેનું પ્રમાણપત્ર ઓબીસી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત પ્રમાણપત્ર, સીનીયર સીટીજન પ્રમાણપત્ર, જાતિઅંગેનું પ્રમાણપત્ર,તેમજ વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!