કલોલ કલ્યાણ પુરા ખાતે આવેલી જીવન પ્રકાશ સોસાયટી ખાતે સ્વાન માટે લાડુ તૈયાર કરવામાં આવ્યા

કલોલ કલ્યાણ પુરા ખાતે આવેલી જીવન પ્રકાશ સોસાયટી ખાતે સ્વાન માટે લાડુ તૈયાર ક્યાં ઉતરાણનો પર્વ નજીક આવતા કલ્યાણપુરા ખાતે આવેલી જીવન પ્રકાશ સોસાયટીની ગોપી મંડળની મહિલાઓ તથા સોસાયટીના સહયોગથી આ સ્વાન માટે 50 કિલોના લાડુ તૈયાર કરાવવા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300