રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ની સૂચનાથી ટ્રાફિક ડ્રાઈવ યોજાય

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ની સૂચનાથી એડ.CP વિધિ ચૌધરી ના માર્ગદર્શન માં DCP ટ્રાફિક પૂજા યાદવ ની રાહબરી નીચે આજરોજ ગોંડલ રોડ પર પરીન ફનીચર સામે ટ્રાફિક ડ્રાઈવ દરમયાન કુલ.૧૨૮ કેસ દંડ રૂ.૫૭૩૦૦ નો વસુલ કરવામાં આવ્યો. આ ડ્રાઈવમાં PSI લોખીલ તથા PSI આર.એસ.પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300