લીલીયા મોટા ના સરપંચ દ્વારા લાઠી રોડ બસ સ્ટેન્ડ નજીક શૌચાલય નું કામ શરૂ કરાયું

લીલીયા મોટા ના સરપંચ દ્વારા લાઠી રોડ બસ સ્ટેન્ડ નજીક શૌચાલય નું કામ શરૂ કરાયું
લીલીયા મોટા ના સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા લાઠી રોડ પર પેસેન્જરો ને પડતી અગવડતા નું કાયમી નિરાકરણ લાવી અને જેન્સ અને લેડિઝ માટે શૌચાલય ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં સ્પેશિયલ શૌચાલય માટે અલગ ડારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હોય જેથી કરી અને સ્વચ્છતા પણ જળવાઈ રહે તે માટે રકમ રૂપિયા 1,33,000 ના ખર્ચે વર્ષો જૂની માંગણી લીલીયા ના સરપંચ દ્વારા સંતોષવામાં આવી છે અને આવનારા દિવસોમાં પેસેન્જરને તકલીફ ન પડે તે માટેની જોગવાઈ સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા કરવામાં આવતા લીલીયા તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ મેઘાણી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કાનજીભાઈ નાકરાણી વિજય ભાલાળા સહિત લીલીયા ના પ્રતિષ્ઠિત નાગરિકો સરપંચ જીવન ભાઈ વોરા ની કમગીરી બિરદાવી રહ્યા છે.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300