બાબરા શહેર ભાજપ અને તાલુકા નો વિકસિત ભારત બ્રાન્ટ એમ્બેસેડર વર્કશોપ યોજાયો

બાબરા શહેર ભાજપ અને તાલુકા નો વિકસિત ભારત બ્રાન્ટ એમ્બેસેડર વર્કશોપ યોજાયો
બાબરા શહેર અને તાલુકા ભાજપ નો વિકસિત ભારત બ્રાન્ટ એમ્બેસેડર વર્કશોપ નું આયોજન બાબરા માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં અમરેલી જિલ્લા ભાજપ ના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આતકે જીલ્લા મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા સહિત આગેવાનો તેમજ બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા તાલુકા ભાજપ મહામંત્રી હિતેષભાઇ કલકાણી રાજુભાઈ વિરોજા સહીત હોદ્દેદારો શહેર ભાજપ ના મુકેશભાઇ ખોખરીયા મહામંત્રી બીપીનભાઇ રાદડિયા હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો વિવિધ મોરચા હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઇ કરકર ઉપ પ્રમુખ અંકુરભાઇ જસાણી સહિત સભ્ય જીલ્લા પંચાયત હીંમત ભાઇ દેત્રોજા સહીત તાલુકા પંચાયત ના સભ્ય તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ ને આગેવાનો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું
રિપોર્ટ દિપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300