જાફરાબાદ શ્રી નૂતન શાળા ખાતે શ્રી રામ ચંદ્ર ભગવાનના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક જોવા મળી…

જાફરાબાદ શ્રી નૂતન શાળા ખાતે શ્રી રામ ચંદ્ર ભગવાનના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક જોવા મળી…
જાફરાબાદ ના પીપળી કાંઠા વિસ્તારમાં આવેલ શ્રી નુતન શાળા ખાતે અયોધ્યામાં રામચંદ્ર ભગવાનના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યું છે ત્યારે અહીં સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો
રામચંદ્ર ભગવાનના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા અલગ-અલગ વેશભૂષાઓ સાથે રામચંદ્ર ભગવાનના ચરિત્ર ની ઝાંખી કરવામાં આવી હતી.
શ્રી નૂતન પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા રામચરિત માનસ ઉપર વકૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમ માં આચાર્ય શૈલેષભાઈ તેમજ SMC ના સભ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : બાબુ વાઢેળ જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300