લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો : એક વ્યક્તિનુ કમકમાટી ભર્યુ મોત
લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું
ત્યારે હાલ લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતના બનાવો વધ્યા છે અને હાઈવે ગોઝારો બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક અકસ્માત ગત મોડી રાત્રે સર્જાયો હતો જેમાં કટારીયા ગામના રણજીતભાઇ વજાભાઈ મેર જેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે ફરજ પરના તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતા ત્યારે પરિવારજનો દ્રારા મૃતકની આંખોનું ચક્ષુદાન કર્યું હતું ત્યારે લીંબડી નેશનલ હાઇવે ગોઝારો બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અકસ્માતના પગલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300