રાજકોટ RTO કચેરી દ્વારા વાહનો પાછળ રેડિયમ લગાવાઈ

રાજકોટ શહેર RTO કચેરી દ્વારા વાહનો પાછળ રેડિયમ રીફલેકટર લગાડવામાં આવેલ તેમજ એની જરૂરિયાત સમજવામાં આવેલ. ઉપરાંત ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવેલ. કુલ-૨૨ વાહનો પાછળ રડિયમ લગાવામાં આવેલ અને સમજ આપવામાં આવેલ કે માર્ગ અક્સમાત ગંભીર બાબત છે. રાત્રી સમય દરમ્યાનની મુસાફરીમાં જો વાહનોની પાછળ રેડિયમ રીફલેકટર લગાવેલા હોય તો અક્સમાત થવાની સંભાવના નહિવત થઇ જતી હોય છે. ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિના સાયકલ પર કે.એમ.ખપેડ, જે.વી.શાહ દ્વારા રેડિયમ રીફલેકટર લગાવામાં આવેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)